ડિસલિપિડેમીયા એ એક એવી અવસ્થા છે જેમાં રક્તમાં ખરાબ કોલેસ્ટ્રોલ, TG (ટ્રાયગ્લિસરાઇડ્સ) અથવા બંનેમાં વધારો થાય છે અથવા સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થાય છે.કોલેસ્ટ્રોલનું આદર્શ સ્તરહૃદયની રક્તવાહિનીઓમાં રોગના વિકાસનું જોખમ તમારા લોહીમાં હાજર રહેલ કોલેસ્ટ્રોલની માત્રા પર નિર્ભર કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરનું આદર્શ સ્તર નીચે પ્રમાણે હોવું જોઈએ.LDL: 70-130 mg/dlHDL: 50 mg/dl થી વધુકુલ કોલેસ્ટ્રોલ: <200 mg/dlટ્રાયગ્લિસરાઇડ્સ: <150 mg/dl. ડિસલિપિડેમીયા શેના કારણે થાય છે? વધુ ચરબીયુક્ત ખોરાક ખાવાથી ભારે વજનવાળા હોવાથી કસરતનો અભાવ કોલેસ્ટ્રોલ વધારે હોય તો શું થાય છે? ડિસલિપિડેમીયા એથરોસ્કલેરોસિસને કારણે થાય છે જે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક અથવા પેરિફેરલ ધમનીની બિમારીનું કારણ બની શકે છે. સ્ટ્રોક...