તકમિરયા)એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામા તેને બેસિલ/બાસલ/બાઝિલ(Basil) કહેવામા આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.
ચિયા બીજને તકમિરયા કહેવાય છે. ફાલુદામા જે કાળા બીજ નાખવામા આવે છે એ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફુલી જાય છે. અને િચકણા થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન નિયંત્રણ કરવામા મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એનટી એજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલા કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા પોષણ હાડકા મજબૂત કરે છે. એમાંથી પાલક કરતા પણ વધુ આયરન સંતરા કરતા પણ વધુ િવટામિન સી મળે છે. તે ગ્લુટેનફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.
Fields marked with an * are required
09:30 AM to 11:30 AM
04:30 PM to 07:00 PM
For Appointment: 9773092601
12:30 to 02:00 PM
08:15 to 09:15 PM
For Appointment: 079-40108108