Blog Post

Nutritional Facts:

Broken wheat(ઘઉં ના ફાળા) provides calcium, folic acid, fibre, iron, and other nutrients. Switch to broken wheat and stop worrying about your waistline, for it is high in fibre! .

Note: You can add other green vegetables also.

સામગ્રી

  • ઘઉં ના ફાળા – ૧ કપ
  • ટામેટા – ૧/2 કપ (ઝીણા સમારેલા )
  • ડુંગળી – ૧/2 કપ (ઝીણી સમારેલી )
  • વટાણા – ૧/૪ કપ
  • ગાજર – ૧/૪ કપ (ઝીણુ સમારેલું)
  • વઘાર માટે – ઘી , તેલ, રાઈ, તજ, લવિંગ, હિંગ
  • પાણી – 2 કપ
  • મીઠું , મરચું સ્વાદ અનુસાર

રીત :

  • કુકર માં ઘી, તેલ બંને મૂકી ને તેમાં વઘાર ની બધી સામગ્રી નાખો.
  • હવે તેમાં ફાળા સાંતળો.
  • ત્યાર બાદ બધા શાક નાખી તેને પણ સાંતળો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , લાલ મરચું નાખો.
  • છેલ્લે પાણી નાખી ઉકળવા દો.
  • કુકર બંધ કરી 2 સીટી વાગે એટલે ગેસ બંધ કરો.
  • હેલ્થી અને ટેસ્ટી ફાળા ની ઉપમા રેડી છે.

Consultation Timing

Fields marked with an * are required

Ambawadi - Hope Medicare Center & Diabetes Clinic

Monday to Saturday

09:30 AM to 11:30 AM

04:30 PM to 07:00 PM

For Appointment: 9773092601

Maninagar - Riddhi Medicare Nursing Home & diabetes center

Monday to Friday

12:30 to 02:00 PM

08:15 to 09:15 PM

For Appointment: 079-40108108