૧) બદામ
૨) એવોકાડો
૩) કોળા ના બી
૪) બ્રોકોલી
૫) પાલક
૬) સુર્યમુખી ના બી
૭) કીવી
૮) કેરી
૯) શીંગ દાણા
૧૦) સુર્યમુખી નું તેલ, બદામ નું તેલ, કપાસિયા તેલ વગેરે જેવા તેલ
સામાન્ય રીતે વિટામીન E આપણા રોજ બરોજ ના ભોજન માંથી મળી રહે છે. પણ જો તેની ઉણપ ઉભી થાય તો સુકો મેવો અને જુદા જુદા બીજ નું પ્રમાણ વધારવું.
Fields marked with an * are required
09:30 AM to 11:00 AM
04:30 PM to 06:00 PM
For Appointment: 6358873803
12:30 to 02:00 PM
08:15 to 09:15 PM
For Appointment: 079-40108108