ડિસલિપિડેમીયા

ડિસલિપિડેમીયા એ એક એવી અવસ્થા છે જેમાં રક્તમાં ખરાબ કોલેસ્ટ્રોલ, TG (ટ્રાયગ્લિસરાઇડ્સ) અથવા બંનેમાં વધારો થાય છે અથવા સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થાય છે.

કોલેસ્ટ્રોલનું આદર્શ સ્તર

હૃદયની રક્તવાહિનીઓમાં રોગના વિકાસનું જોખમ તમારા લોહીમાં હાજર રહેલ કોલેસ્ટ્રોલની માત્રા પર નિર્ભર કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરનું આદર્શ સ્તર નીચે પ્રમાણે હોવું જોઈએ.

LDL: 70-130 mg/dl

HDL: 50 mg/dl થી વધુ

કુલ કોલેસ્ટ્રોલ: <200 mg/dl

ટ્રાયગ્લિસરાઇડ્સ: <150 mg/dl Read More…


 

Leave a Reply

Your email address will not be published.