તમે જયારે ડાયાબિટિસથી પીડાતા હો ત્યારે તમારે કેટલીક એવી સ્થિતિઓનો સામનો કરવાનું શીખવાનું જરૂરી બની જાય છે જે ડાયાબિટિસ સાથે ઉદભવે છે. આ સમસ્યાઓમાંથી મુખ્ય છે હાયપોગ્લાયસેમિયાજેમાં બ્લડ સુગરનો સ્તર સામાન્ય સ્તર કરતા ઘટી જાય છે.
જયારે બ્લડ સુગરનો સ્તર સામાન્ય સ્તર કરતા ઘટી જાય તો તમે નિમ્નલિખિત લક્ષણ અનુભવી શકો છો.
ચક્કર આવવા,
ચિંતા,
વધુ પડતો પરસેવો,
સતત ભૂખ લાગવી,
દ્રષ્ટિમાં ઝાંખપ અથવા બબ્બે આકૃતિ દેખાવી,
હ્રદયના ધબકારા વધી જવા,
વિચિત્ર રીતે અથવા એકાએક મૂળ બદલાવો, Read More…