Antibiotic Resistance – An Eclipse to a Treasure of mankind…!!

Background: Antibiotic Awareness Week takes place each November and is endorsed by the World Health Organization, acknowledging the global importance of this growing public health issue. Antibiotics are drugs used for treating infections (like Pneumonia, Urine infection, Meningitis etc.) caused by bacteria. Antibiotics have saved countless lives since its first invention in 1928. Antibiotic resistance is a growing public health concern worldwide since last few years. It is one of the major PUBLIC HEALTH ISSUE/ THREAT in medical field. Read More...


ડિસલિપિડેમીયા

ડિસલિપિડેમીયા એ એક એવી અવસ્થા છે જેમાં રક્તમાં ખરાબ કોલેસ્ટ્રોલ, TG (ટ્રાયગ્લિસરાઇડ્સ) અથવા બંનેમાં વધારો થાય છે અથવા સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થાય છે.કોલેસ્ટ્રોલનું આદર્શ સ્તરહૃદયની રક્તવાહિનીઓમાં રોગના વિકાસનું જોખમ તમારા લોહીમાં હાજર રહેલ કોલેસ્ટ્રોલની માત્રા પર નિર્ભર કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરનું આદર્શ સ્તર નીચે પ્રમાણે હોવું જોઈએ.LDL: 70-130 mg/dlHDL: 50 mg/dl થી વધુકુલ કોલેસ્ટ્રોલ: <200 mg/dlટ્રાયગ્લિસરાઇડ્સ: <150 mg/dl Read More...
 

ડાયાબિટિસ અને હાયપોગ્લાયસેમિયા (સુગર ઘટવી)

તમે જયારે ડાયાબિટિસથી પીડાતા હો ત્યારે તમારે કેટલીક એવી સ્થિતિઓનો સામનો કરવાનું શીખવાનું જરૂરી બની જાય છે જે ડાયાબિટિસ સાથે ઉદભવે છે. આ સમસ્યાઓમાંથી મુખ્ય છે હાયપોગ્લાયસેમિયાજેમાં બ્લડ સુગરનો સ્તર સામાન્ય સ્તર કરતા ઘટી જાય છે.જયારે બ્લડ સુગરનો સ્તર સામાન્ય સ્તર કરતા ઘટી જાય તો તમે નિમ્નલિખિત લક્ષણ અનુભવી શકો છો. ચક્કર આવવા, ચિંતા, વધુ પડતો પરસેવો, સતત ભૂખ લાગવી, દ્રષ્ટિમાં ઝાંખપ અથવા બબ્બે આકૃતિ દેખાવી, હ્રદયના ધબકારા વધી જવા, વિચિત્ર રીતે અથવા એકાએક મૂળ બદલાવો,  Read More...